જમીન, મિલકત અને મહેસૂલી કાયદો - દસ્તાવેજ, મંજૂરીઓ અને અપીલનું સંપૂર્ણ કામ.
સંપર્ક કરો અમારી સેવાઓતમારા મિલકત અને કાયદાકીય કામમાં અમે કેવી રીતે મદદ કરી શકીએ
વ્યક્તિઓઅને વ્યવસાય માટે ઇન્કમ ટેક્સ, GST અને હિસાકામ.
વેચાણ દસ્તાવેજ, બક્ષિસ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની, ભાડા કરાર અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવા અને નોંધણી કરાવવી.
મિલકત ખરીદતા પહેલાં અથવા બેંક લોન માટે ટાઇટલ સર્ચ અને ક્લિયરન્સ રિપોર્ટ.
વેચાણ, વારસાઈ કે વહેંચણી પછી જમીન રેકર્ડ (7/12, 8-અ) માં નોંધ પડાવવી.
નવું પ્રોપર્ટી કાર્ડ, નામ ટ્રાન્સફર અને સિટી સર્વે રેકર્ડમાં સુધારા.
જમીનની બિનખેતી પરવાનગી - અરજી અને ચલણ ભરવાથી લઈને અંતિમ હુકમ સુધી.
મામલતદાર, પ્રાંત, કલેક્ટર અને ઉપલી કચેરીઓ સમક્ષ મહેસૂલી અપીલ અને રિવિઝન.
મિલકત વિવાદ, દસ્તાવેજ અને અન્ય કોઈપણ કાયદાકીય કામ માટે સલાહ - તમારે શું જોઈએ છે તે જણાવો.
તમારે કોઈ કામ અથવા પ્રશ્ન છે? અમને સંદેશ મોકલો, અમે તમારો સંપર્ક કરીશું.